મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો
પાકનો પ્રકાર

ફળ અને શાકભાજી

ફળો અને શાકભાજી (એફ અને વી) ની ખેતી ભવિષ્યમાં ભારતીય કૃષિના વિકાસને આગળ ધપાવનાર એન્જિન બની રહેશે. હાલની 2.6% ની કૃષિ વૃદ્ધિની સરખામણીમાં છેલ્લા દાયકાથી શાકભાજીનું ઉત્પાદન 4.6% ના સીએજીઆર (ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર) દરે વધી રહ્યું છે. આ વૃદ્ધિનો શ્રેય નવીન રીતોને જાય છે, અને ઉત્પાદકતામાં વધુ વધારો થવાની ઘણી સંભાવનાઓ છે. ખાદ્ય સુરક્ષાના અને વધતી વસ્તીની પોષણની જરૂરિયાતોને પહોંચી વળવાના દ્રષ્ટિકોણથી, ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો અને તંદુરસ્ત અને રોગમુક્ત જીવન જાળવવા માટે, આગળ જતાં ફળો અને શાકભાજી જ એક વિકલ્પ છે.

એફએમસી અત્યાર સુધી હરોળબદ્ધ પાક માટેના ઉકેલો પ્રદાન કરતી કંપની તરીકે ઓળખાય છે. જો કે, અમે નવીન અભિગમ સાથે ફળો અને શાકભાજીઓના ખેડૂતોનો સંપર્ક કરી રહ્યા છીએ. અમે તેમની ઉત્પાદકતા વધારવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ટકાઉ ઉકેલો પ્રદાન કરીને તેમના સપનાઓને સાકાર કરવામાં મદદ કરી રહ્યા છીએ. કેટલાક મુખ્ય ફળો અને શાકભાજીઓના પાક માટે સૌથી યોગ્ય ઉત્પાદનોની અમારી શ્રેણી પર એક નજર કરશો.

સંબંધિત ઉત્પાદનો

ઉત્પાદનોનો આ પાક માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય, તે જાણવા માટે ઉત્પાદન પસંદ કરો.

ફિલ્ટર
બ્રાન્ડ