મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો
પાકનો પ્રકાર

કઠોળ

ભારત વિશ્વમાં કઠોળનો સૌથી મોટો ઉત્પાદક, વપરાશકર્તા અને આયાતકર્તા છે. ખાદ્યાન્ન હેઠળ કઠોળનો હિસ્સો આશરે 20 ટકા છે અને દેશમાં અનાજના કુલ ઉત્પાદનમાં આશરે 7-10 ટકા છે. જોકે કઠોળ ખરીફ અને રવી એમ બંને ઋતુમાં ઉગાડવામાં આવે છે, પરંતુ રવી કઠોળનું ઉત્પાદન કુલ ઉત્પાદનના 60 ટકાથી વધુ હોય છે.

અનાજની વધુ ઉપજ મેળવવા માટે, વિવિધ શ્રેણીના અને દીર્ઘકાલીન અસર ધરાવતા એફએમસીના કીટનાશકો પર ભરોસો રાખો. ઉત્પાદકો દાયકાઓથી અનિચ્છનીય જીવાતોને નિયંત્રિત કરવા માટે અમારા પાક સંરક્ષણ માટેના વિવિધ ઉત્પાદનો પર આધાર રાખે છે, અને પરિણામે મહત્તમ ઉપજ પ્રાપ્ત કરે છે અને વધુ નફો મેળવે છે.

સંબંધિત ઉત્પાદનો

ઉત્પાદનોનો આ પાક માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય, તે જાણવા માટે ઉત્પાદન પસંદ કરો.

ફિલ્ટર
બ્રાન્ડ
1 પરિણામોમાંથી 1-1 પ્રદર્શિત કરી રહ્યા છીએ