
મગફળી
મગફળી (અરાકિસ હાઇપોગેઆ. એલ), માંડવી અથવા ભોયશિંગ તરીકે પણ ઓળખાય છે, તે એક ફળી છે. તેના ખાદ્ય બીજ માટે ઉગાડવામાં આવતી મગફળીનો ઉપયોગ સીધો જ ખાવામાં, વિવિધ વાનગીઓ, પીનટ બટર અને રસોઈ માટેનું તેલ બનાવવા માટે કરવામાં આવે છે. તે ભારતના ગુજરાત, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વ્યાપક રીતે ઉગાડવામાં આવે છે. મગફળી એ સ્વાસ્થ્ય માટે સારી ચરબી, પ્રોટીન અને રેસાવાળા પદાર્થનું ઉત્તમ મિશ્રણ છે અને પોટેશિયમ, કેલ્શિયમ અને વિટામિન બી નો સારો સ્રોત છે. ભારતમાં આજે 5 થી 6 મિલિયન હેક્ટર જમીનમાં લાખો ખેડૂતો દ્વારા મગફળી ઉગાડવામાં આવે છે.
પાકની સુરક્ષા અને પોષણ માટેના અમારા ઉત્પાદનોની વિશાળ શ્રેણી તમારી મગફળીના પાકને સૌથી મુશ્કેલ પડકારો સામે રક્ષણ આપશે.
સંબંધિત ઉત્પાદનો
ઉત્પાદનોનો આ પાક માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય, તે જાણવા માટે ઉત્પાદન પસંદ કરો.