મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો
પાકનો પ્રકાર

ખેતરના પાક

કપાસ એ ભારતમાં ઉગાડવામાં આવતો સૌથી મહત્વપૂર્ણ ખેતરનો પાક છે. ભારતમાં 12 મિલિયનથી વધુ હેક્ટર જમીનમાં ઉગાડવામાં આવતો, કપાસ (ગોસિપિયમ હિરસુટમ) ઔદ્યોગિક અને કૃષિ અર્થવ્યવસ્થામાં પ્રમુખ ભૂમિકા ભજવે છે. વિશ્વનું બીજું સૌથી મોટું કપાસ ઉત્પાદક હોવાને કારણે વિવિધ આંતરરાષ્ટ્રીય કાપડ બ્રાન્ડ અને છૂટક વેપારીઓ માટે ભારત એ કપાસ ખરીદવાના પસંદગીના સ્ત્રોતોમાંથી એક છે, અને તેથી તે ભારતીય ખેડૂતો માટે મહત્વપૂર્ણ પાક છે.

એફએમસીની ફૂગનાશકો અને કીટનાશકોની નવી શ્રેણી ઑલ્ટરનેરિયા લીફ સ્પોટના રોગને અને અમેરિકન કપાસી કીડા, ડાઘદાર કપાસી કીડા, તંબાકુ ઈયળ, સફેદ માખી અને તેવી અન્ય જોખમી જીવાતોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

સંબંધિત ઉત્પાદનો

ઉત્પાદનોનો આ પાક માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય, તે જાણવા માટે ઉત્પાદન પસંદ કરો.