મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો
પાકનો પ્રકાર

સોયાબીન

સોયાબીન અથવા સોયા બીન (ગ્લાયસિન મેક્સ) એ ફળીની એક પ્રજાતિ છે, જેનું મૂળ પૂર્વ એશિયામાં છે. તે તેના ખાદ્ય એવા દાણા માટે વ્યાપક રીતે ઉગાડવામાં આવે છે, જેના અસંખ્ય ઉપયોગ છે. એક પાક તરીકે સોયાબીને, આ પાકને સમર્પિત વાવેતરના સતત વધતા વિસ્તાર સાથે ખેડૂતોનું ઘણું ધ્યાન ખેંચ્યું છે. તેણે ભારતને પડોશી દેશોમાંથી આયાત કરવામાં આવતા અન્ય તેલીબિયાં પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મદદ કરી છે.

સોયાબીનના પાકની ઉચ્ચ ગુણવત્તા અને મહત્તમ ઉપજ માટે અમારા ઉચ્ચ ગુણવત્તાવાળા વિવિધ કીટનાશકો અને નીંદણનાશકો પાક માટે જોખમકારક જીવાતો અને નીંદણને નિયંત્રિત કરે છે અને રક્ષણ પૂરું પાડે છે. આ વિભાગમાં સોયાબીનના પાકના જૈવિક ઋતુચક્ર અનુસાર અમારા ઉત્પાદનો અને ભલામણો વિશે વધુ જાણો.

Soybean Portfolio chart

 

સંબંધિત ઉત્પાદનો

ઉત્પાદનોનો આ પાક માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય, તે જાણવા માટે ઉત્પાદન પસંદ કરો.