મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

લેગન® પાક પોષણ

લેગન® પાક પોષણ એક ગિબ્બરેલિન-રોધી દવા તરીકે કાર્ય કરે છે. તે આંબા પર એકાંતરે અને અનિયમિત રીતે ફળ આવવાની તકલીફ દૂર કરે છે. લેગન® પાક પોષણ વનસ્પતિની વૃદ્ધિને નિયંત્રિત કરે છે અને વૃક્ષની ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદ કરે છે. લેગન® પાક પોષણનો ઉપયોગ 7 વર્ષથી વધુ આયુષ્ય ધરાવતા આંબા પર અને કેનોપીના કદ પ્રમાણે કરવો જોઈએ.

ઝડપી તથ્યો

  • લેગન® પાક પોષણ સૌથી વધુ પેક્લોબ્યુટ્રાઝોલ ધરાવતી દવા છે. તેમાં ખૂબ સારા સક્રિય ઘટક હોય છે, જે આંબામાં ત્વરિત અસરમાં મદદ કરે છે
  • લેગન® પાક પોષણ માટીમાં સારી રીતે શોષાઈ જાય છે અને યોગ્ય પોષણ આપે છે
  • તેની સહાયથી, ફૂલો વધુ સારી રીતે ખીલે છે અને ફૂલ ખરી પડવાના પ્રમાણને ઘટાડે છે
  • લેગન® પાક પોષણ એવા વૃક્ષોમાં સારા પરિણામો દર્શાવે છે, જેને લેગન® પાક પોષણ આપતા પહેલા પહેલાં સારી રીતે ખાતર-પાણી આપવામાં આવે છે

સક્રિય ઘટકો

  • 25% ડબ્લ્યુ/વી પેક્લોબ્યુટ્રાઝોલ

લેબલ અને એસડીએસ

2 લેબલ ઉપલબ્ધ છે

સહાયક દસ્તાવેજો

ઉત્પાદનનું અવલોકન

ફળોમાં, અને ખાસ કરીને આંબામાં એકાંતરે કે અનિયમિત રીતે ફળો આવવા એ સામાન્ય તકલીફ છે. લેગન® પાક પોષણ એ છોડની વૃદ્ધિ નિયમિત બનાવે છે અને તેમાં 23% પાકલોબ્યુટરાઝોલ ડબલ્યુ/ડબલ્યુ હોય છે. ફળ આપતા પાક, જેમ કે કેરી, માટે લેગન® પાક પોષણ એ નાણાનું સારું વળતર આપતી દવા છે.

લેબલ અને એસડીએસ

પાક

પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો.

આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.

પાકની સંપૂર્ણ સૂચિ

  • કેરી