મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો
પાકનો પ્રકાર

ચોખા

ચોખા એ ઓરિઝા ગ્લાબેરિમા (આફ્રિકન ચોખા) અથવા ઓરિઝા સેટિવા (એશિયન ચોખા) ઘાસની જાતોનું બીજ છે. ધાન્ય તરીકે, તે વિશ્વની મોટાભાગની માનવ વસ્તીનો, ખાસ કરીને એશિયા અને આફ્રિકામાં, સૌથી વધુ ઉપયોગમાં લેવાતો મુખ્ય ખોરાક છે.વિશ્વમાં ભારત ચોખાના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક છે, જે સમગ્ર દેશમાં ઉગાડવામાં આવે છે, જેમાં સફેદ ચોખા અને બ્રાઉન ચોખાનો સમાવેશ થાય છે.

ઉચ્ચ ગુણવત્તા અને મહત્તમ ઉપજ માટે સમગ્ર ઋતુ દરમ્યાન સુરક્ષા અને પોષણ આપે તેવી એફએમસીના ઉત્પાદનોની નવીન શ્રેણી પર એક નજર કરો. આ વિભાગમાં ચોખાના પાકના જૈવિક ઋતુચક્ર અનુસાર અમારા ઉત્પાદનો અને ભલામણો વિશે વધુ જાણો.

Portfolio recommendation on Rice

 

સંબંધિત ઉત્પાદનો

ઉત્પાદનોનો આ પાક માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય, તે જાણવા માટે ઉત્પાદન પસંદ કરો.

ફિલ્ટર
બ્રાન્ડ