મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

સાવલી ઉત્પાદન સાઇટ

એફએમસી ઇન્ડિયા પાસે કીટનાશક દવા અને પૅકિંગ માટેનો વિભાગ છે, જેનું સરનામું છે- પ્લોટ નં. 11, જીઆઈડીસી સાવલી, ગામ મંજુસર, તાલુકો: સાવલી, જિલ્લો:. વડોદરા.

સાવલી સાઇટ, ગુજરાત ફૅક્ટરી નિયમ, 68U ની જરૂરિયાત મુજબ સંપૂર્ણપણે કાર્યરત વ્યવસાયિક આરોગ્ય કેન્દ્ર (ઓએચસી) ધરાવે છે. વ્યવસાયિક આરોગ્ય કેન્દ્રના સંચાલન માટે, સાઇટ દ્વારા જૈવિક તબીબી કચરાના વ્યવસ્થાપનના નિયમ, 2016 હેઠળ ઓએસસી પર ઉત્પન્ન જૈવિક તબીબી કચરાના સુરક્ષિત નિકાલની પરવાનગી લીધી છે.

સાઇટમાંથી માસિક જૈવિક તબીબી કચરાની ઉત્પત્તિની વિગતો નીચે મુજબ છે, જેનો જીપીસીબી બીએમડબ્લ્યુ અધિકૃતતા નંબર છે: બીએમડબ્લ્યુ-351934.

વાર્ષિક અહેવાલ ફોર્મ IV (જૈવિક-તબીબી કચરાના વ્યવસ્થાપનનો નિયમ, 2016)

જૈવિક-તબીબી કચરાના નિયમોનું માસિક અનુપાલન, 2016