મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

માર્શલ® કીટનાશક

માર્શલ® કીટનાશક એ વ્યાપકપણે ઉપયોગમાં લેવાતું કીટનાશક છે, જે કીટકો પર તેની સંપર્ક અને પેટના ઝેરની બેવડી ક્રિયા દ્વારા વિવિધ ચૂસિયા અને પાંદડા ચાવતા કીટકોને અસરકારક રીતે નિયંત્રિત કરે છે.

ઝડપી તથ્યો

  • વ્યાપકપણે ઉપયોગમાં લેવાતું કીટનાશક, જે વિવિધ પાકોમાં ચૂસિયા અને પાંદડા ચાવતા કીટકોને અસરકારક રીતે નિયંત્રિત કરે છે
  • માર્શલ® કીટનાશક કીટકો પર તેની સંપર્ક અને પેટના ઝેરની બેવડી ક્રિયા દ્વારા અસરકારક કીટ નિયંત્રણ પ્રદાન કરે છે
  • માર્શલ® કીટનાશક એ કીટ પ્રતિકાર વ્યવસ્થાપનનાં છંટકાવ કાર્યક્રમમાં અન્ય કીટનાશક સાથે વારાફરતી ઉપયોગ માટે બહેતર પસંદગી છે

સક્રિય ઘટકો

  • કાર્બોસલ્ફાન 25% ઇસી

લેબલ અને એસડીએસ

4 લેબલ ઉપલબ્ધ છે

સહાયક દસ્તાવેજો

ઉત્પાદનનું અવલોકન

માર્શલ® કીટનાશક, દશકોથી ખેડૂતોમાં એક વિશ્વસનીય બ્રાન્ડ છે અને તે કપાસ, ધાન અને શાકભાજીઓમાં વિવિધ સત્વ ચૂસતા અને પાંદડા ચાવતા કીટકો પર વિસ્તૃત વ્યાપક નિયંત્રણ માટે જાણીતું છે. વિવિધ પ્રકારની કાર્ય પદ્ધતિઓ માર્શલ® કીટનાશકને ખાસ કરીને શાકભાજી પર દવાના છંટકાવ કાર્યક્રમોમાં વારાફરતી ઉપયોગ માટે બહેતર સહભાગી બનાવે છે અને કીટકોના પ્રતિરોધ વિશેની સમસ્યાઓનું સંચાલન કરે છે.

પાક

પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો.

આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.

પાકની સંપૂર્ણ સૂચિ

  • ચોખા
  • કપાસ
  • રીંગણ
  • મરચી
  • જીરું