મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

ઑથોરિટી® નીંદણનાશક

ઑથોરિટી® નીંદણનાશક એ નીંદણ ઊગતા પહેલા જ તેને વ્યાપક રીતે નિયંત્રિત કરે છે અને સોયાબીનની ખેતી કરનારાઓમાં સૌથી વિશ્વસનીય ઉત્પાદન છે. ઑથોરિટી® નીંદણનાશક ને તેની પીપીઓ પ્રતિકારની ઉત્તમ કાર્યપદ્ધતિ તેને વિશ્વકક્ષાનું ઉત્પાદન બનાવે છે.

ઝડપી તથ્યો

  • તે સૌથી વધુ પ્રતિરોધક તેમ જ નાશ કરવા મુશ્કેલ નીંદણનો પણ નાશ કરે છે
  • પાકને પ્રારંભિક તબક્કાથી જ નીંદણ સામે રક્ષણ પૂરું પાડે છે
  • લાંબા સમય માટે નીંદણ પર નિયંત્રણ
  • ઊગેલા પાક પર કોઈ પ્રતિકૂળ અસર કરતું નથી

સક્રિય ઘટકો

  • સલ્ફેન્ટ્રાઝોન

લેબલ અને એસડીએસ

4 લેબલ ઉપલબ્ધ છે

સહાયક દસ્તાવેજો

ઉત્પાદનનું અવલોકન

ઑથોરિટી® નીંદણનાશક એ સોયાબીનના પાકમાં નીંદણને ઊગતા પહેલા જ તેને વ્યાપક રીતે નિયંત્રિત કરતું નીંદણનાશક છે. તે ઍકાલીફા એસપીપી., કૉમેલીના એસપીપી., ડિગેરા એસપીપી., ઍચીનોક્લોઆ એસપીપી જેવા નાશ કરવામાં મુશ્કેલ અને પ્રતિરોધક નીંદણને અત્યંત અસરકારક રીતે તેના ઊગતા પહેલા જ નિયંત્રિત કરે છે. મહત્વના નીંદણને નિયંત્રિત કરવાથી પાકનો વ્યવસ્થિત ફેલાવો થઈ શકે છે, પાક સ્વસ્થ રહે છે, અને ખેડૂત સારો પાક લઈ શકે છે.

પાક

પાકની સંપૂર્ણ સૂચિ

  • સોયાબીન
  • શેરડી