ગુણધર્મો
- પિક્સેલ® જૈવિક દ્રાવણ જમીનની પાણી શોષવાની ક્ષમતા અને પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધારવામાં મદદ કરે છે
- તે જીવાણુઓના ખોરાક તરીકે કામ કરે છે અને તે પોષક તત્વોના શોષણ તથા મૂળમાં પરિવહનમાં મદદ કરે છે
- પિક્સેલ® જૈવિક દ્રાવણ ખાતરના ઉપયોગની કાર્યક્ષમતા વધારે છે અને જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં સુધારો કરે છે
- તે ખાતર અને જમીનના ક્ષારના પ્રતિરોધક તરીકે કાર્ય કરે છે
સહાયક દસ્તાવેજો
ઉત્પાદનની માહિતી
જમીન ક્રિયાશીલ હોય છે. જમીનના ગુણધર્મોને જાળવી રાખવા ખૂબ જરૂરી છે. અમારી માટીની ગુણવત્તા સુધારવા માટેની દવા- પિક્સેલ® જૈવિક દ્રાવણ એ પેટન્ટ ધરાવતી રિએક્ટિવ કાર્બન ટેક્નોલોજી આધારિત, કાર્બોહાઇડ્રેટસથી ભરપૂર એવું જૈવ ઉદ્દીપક છે.
પાક
મગફળી
જીરું
બટાકા
દ્રાક્ષ
ચોખા
પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો.
આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.
પાકની સંપૂર્ણ સૂચિ
- મગફળી
- જીરું
- બટાકા
- દ્રાક્ષ
- ચોખા