મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

રોગર® કીટનાશક

રોગર® કીટનાશક એ સંપર્ક અને પ્રણાલીગત ઓર્ગેનોફોસ્ફેટ કીટનાશક છે જેનો ઉપયોગ અન્ય કીટનાશકો સાથે કરવામાં આવે છે. તે વિવિધ પાકો પરની વિશાળ શ્રેણીના કીટકોને નિયંત્રિત કરવા માટે અસરકારક અને વ્યાજબી ઉકેલ છે.

ગુણધર્મો

  • રોગર® કીટનાશક એ ચૂસિયા કીટકો અને ઈયળ વ્યવસ્થાપન શ્રેણીમાંની એક મજબૂત બ્રાન્ડ છે.
  • સંપર્ક દ્વારા અને ઇન્જેશન દ્વારા બંને રીતે કાર્ય કરે છે.

સક્રિય ઘટકો

  • ડાયમેથોએટ 30% ઇસી

લેબલ અને એસડીએસ

3 લેબલ ઉપલબ્ધ છે

સહાયક દસ્તાવેજો

ઉત્પાદનની માહિતી

રોગર® કીટનાશક એક સંપર્ક અને પ્રણાલીગત ઓર્ગેનોફોસ્ફેટ કીટનાશક છે, જે અન્ય કીટનાશકો અને જંતુનાશકો સાથે અત્યંત સુસંગત છે અને જીવડાં, ડાળી છેદક ઈયળ, એફિડ, ભમરા અને સૂંઢવાળા કીડા જેવા કીટકોને ઝડપીથી ખતમ કરે છે. તે સંપર્ક દ્વારા અને ઇન્જેસ્શન દ્વારા બંને રીતે કાર્ય કરે છે.

લેબલ અને એસડીએસ

પાક

પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો.

આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.