ગુણધર્મો
- બહુઆયામી કાર્ય પદ્ધતિ.
- ડાંગરના પાકમાં બૅક્ટેરિયલ લીફ બ્લાઇટને નિયંત્રિત કરવા માટે વ્યાપક ઉકેલ.
- બેક્ટેરિયલ રોગકારક સામે સિસ્ટમિક એક્વાયર્ડ રેઝિસ્ટન્સ (એસએઆર) પ્રેરિત કરે છે.
- ફૂગનાશક ગતિવિધિ સાથે લાઇપોપેપ્ટાઇડ એન્ટીબાયોટિક્સ ઉત્પન્ન કરે છે.
- લાંબા સમય સુધી અસર કરે છે.
- એકીકૃત રોગ વ્યવસ્થાપન માટે યોગ્ય.
સહાયક દસ્તાવેજો
ઉત્પાદનની માહિતી
એન્ટાઝિયા™ જૈવ ફૂગનાશકમાં બેસિલસ સબટિલિસ 2.0 % એએસ સક્રિય ઘટક છે જે રાઇઝોસ્ફિયર અને ફાઇલોસ્ફિયરમાં કૉલોની બનાવે છે અને બેક્ટેરિયલ લીફ બ્લાઇટ સામે ખૂબ જ અસરકારક અને લાંબા સમય સુધી પરિણામ પ્રદાન કરે છે.
પ્રારંભિક તબક્કે બેક્ટેરિયલ લીફ બ્લાઇટને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે ગુણવત્તા અને ઉપજને વધુ હદ સુધી અસર કરી શકે છે.
પાક

ડાંગર
પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો.
આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.