મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

સુમેત® પ્રો નીંદણનાશક

સુમેત® પ્રો નીંદણનાશક એ ચોખામાં મોટા પાંદડા અને ડાભ શ્રેણીના નીંદણના વ્યવસ્થાપન માટે નીંદણ ઉગ્યા પછીનું નીંદણનાશક છે. તે પાંદડા અને જમીનથી સબંધિત પ્રવૃત્તિ સાથેનું પ્રણાલીગત સંયોજન છે અને તે નીંદણને અસરકારક રીતે નિયંત્રિત કરે છે.

ઝડપી તથ્યો

  • સુમેત® પ્રો નીંદણનાશક એક મોટા પાંદડા વાળા, નીંદણ ઉગ્યા બાદના નીંદણનું નિયંત્રણ ઉકેલ છે.
  • પ્રત્યારોપિત અને સીધા વાવેલા ચોખામાં વિવિધ પહોળા પાંદડાવાળા નીંદણ અને દાભ ઘાસના નિયંત્રણ માટે અસરકારક
  • સંપર્ક અને અવશિષ્ટ જમીનની પ્રવૃત્તિ બતાવે છે.
  • લાંબા સમય સુધી ચોખામાં નીંદણનું નિયંત્રણ કરે છે.  
  • પાંદડા અને માટીથી સબંધિત પ્રવૃત્તિ સાથેનું પ્રણાલીગત સંયોજન છે જે સલ્ફોનલ યુરિયા જૂથનું છે.   

સક્રિય ઘટકો

  • મેટ્સલફ્યુરોન મિથાઇલ 10% + ક્લોરિમુરોન ઇથાઇલ 10% ડબ્લ્યુપી

લેબલ અને એસડીએસ

3 લેબલ ઉપલબ્ધ છે

સહાયક દસ્તાવેજો

ઉત્પાદનનું અવલોકન

સુમેત® પ્રો નીંદણનાશક એ પ્રત્યારોપિત અને સીધા વાવેલા ચોખામાં થતાં વિવિધ મોટા પાંદડા વાળા અને ડાભ પ્રકારના ઉગ્યા બાદના નીંદણને નિયંત્રણ કરવા માટે અસરકારક છે. તે પ્રકૃતિમાં પ્રણાલીગત છે જે છોડના અંકુર અને મૂળમાં કોષ વિભાજનને અટકાવે છે અને આવશ્યક એમિનો એસિડ સંશ્લેષણને અટકાવે છે.

સુમેત® પ્રો ચોખામાં તેના સંપર્ક અને અવશેષ જમીનની પ્રવૃત્તિ દ્વારા લાંબા સમય સુધી નીંદણનું નિયંત્રણ પ્રદાન કરે છે. સુમેત® પ્રો માટે લક્ષિત નીંદણ સાઇપરસ આઇરિયા, બર્જિયા કેપેન્સિસ, સાઇપરસ ડિફોર્મિસ, સેગિટારિયા સેગિટિફોલિયા, ફિમ્બ્રિસ્ટાઇલિસ મિલિઆસીઆ, એક્લિપ્ટા આલ્બા, મોનોકોરિયા વેજિનલિસ, માર્સિલિયા ક્વાડ્રિફોલિયા, સ્ફેનોક્લિયા ઝેલેનિકા, કોમેલિના બેંઘાલેન્સિસ વગેરે છે.

લેબલ અને એસડીએસ

પાક

પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો. 

આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.