મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

પાકની પસંદગી

એફએમસી ખાતે, અમે પાકના સંરક્ષણ અને પોષણ માટેના તમામ મુખ્ય ઉત્પાદનો - કીટનાશકો, નીંદણનાશકો, ફૂગનાશકો અને છોડના સ્વાસ્થ્ય માટેના ઉત્પાદનોને વિકસિત, પ્રોત્સાહિત અને વેચીએ છીએ. અમારા સર્વોત્તમ ઉત્પાદનો ખેડૂતોને વિવિધ પ્રકારની જીવાતો, નીંદણ અને બિમારીઓને નિયંત્રિત કરીને અને તેમની પાકના પોષણની જરૂરિયાતો પૂરી પાડીને ઉત્પાદનમાં સુધારો કરવામાં મદદ કરે છે.

શક્તિશાળી બ્રાન્ડ્સ, વિસ્તૃત વિતરણ વ્યવસ્થા, સ્થાનિક બજારો, વિવિધ પાકોમાં કુશળતા અને સફળ વ્યૂહાત્મક જોડાણો સાથે, એફએમસી એ ભારતની પાકની સુરક્ષા માટેની અગ્રણી કંપનીઓમાંની એક છે.

પાકના વિશિષ્ટ ઉત્પાદનો

પાકના અમારા કેટલાક ઉત્પાદનો વિષે નીચે જાણો. તમારા અન્ય પ્રશ્નો માટે તમારા સ્થાનિક એફએમસી વિક્રેતા અથવા એફએમસી પ્રતિનિધિ સાથે વાત કરો.

એફએમસી મરચાંના પાકની સુરક્ષા અને પોષણ માટે મજબૂત ઉત્પાદનોની શ્રેણી પ્રદાન કરે છે.

મરચી

એફએમસી તમારા પાકની સુરક્ષા અને પોષણની આવશ્યકતાઓ માટે સર્વોત્તમ ઉત્પાદનો પ્રદાન કરે છે. આ વિભાગમાં મરચીના પાકના જૈવિક ઋતુચક્ર અનુસાર અમારા ઉત્પાદનો અને ભલામણો વિશે વધુ જાણો.

 

વધુ જાણો

એફએમસી કપાસના પાકના સંરક્ષણ અને પોષણ માટે વિવિધ ઉત્પાદનોની શ્રેણી પ્રદાન કરે છે.

કપાસ

એફએમસી તમારા પાકની સુરક્ષા અને પોષણની આવશ્યકતાઓ માટે સર્વોત્તમ ઉત્પાદનો પ્રદાન કરે છે. આ વિભાગમાં કપાસના પાકના જૈવિક ઋતુચક્ર અનુસાર અમારા ઉત્પાદનો અને ભલામણો વિશે વધુ જાણો.

 

વધુ જાણો

એફએમસી દ્રાક્ષના પાકના સંરક્ષણ અને પોષણ માટે વિવિધ ઉત્પાદનોની શ્રેણી પ્રદાન કરે છે.

દ્રાક્ષ

એફએમસી તમારા પાકની સુરક્ષા અને પોષણની આવશ્યકતાઓ માટે સર્વોત્તમ ઉત્પાદનો પ્રદાન કરે છે. આ વિભાગમાં દ્રાક્ષના પાકના જૈવિક ઋતુચક્ર અનુસાર અમારા ઉત્પાદનો અને ભલામણો વિશે વધુ જાણો.

 

વધુ જાણો

એફએમસી તમારા પાકની સુરક્ષા અને પોષણની આવશ્યકતાઓ માટે સર્વોત્તમ ઉત્પાદનો પ્રદાન કરે છે. આ વિભાગમાં મકાઈના પાકના જૈવિક ઋતુચક્ર અનુસાર અમારા ઉત્પાદનો અને ભલામણો વિશે વધુ જાણો.

મકાઈ

એફએમસી તમારા પાકની સુરક્ષા અને પોષણની આવશ્યકતાઓ માટે સર્વોત્તમ ઉત્પાદનો પ્રદાન કરે છે. આ વિભાગમાં મકાઈના પાકના જૈવિક ઋતુચક્ર અનુસાર અમારા ઉત્પાદનો અને ભલામણો વિશે વધુ જાણો.

 

વધુ જાણો

એફએમસી ચોખાના પાકના સંરક્ષણ અને પોષણ માટે વિવિધ ઉત્પાદનોની શ્રેણી પ્રદાન કરે છે.

ચોખા

એફએમસી તમારા પાકની સુરક્ષા અને પોષણની આવશ્યકતાઓ માટે સર્વોત્તમ ઉત્પાદનો પ્રદાન કરે છે. આ વિભાગમાં ચોખાના પાકના જૈવિક ઋતુચક્ર અનુસાર અમારા ઉત્પાદનો અને ભલામણો વિશે વધુ જાણો.

 

વધુ જાણો

એફએમસી શેરડીના પાકના સંરક્ષણ અને પોષણ માટે વિવિધ ઉત્પાદનોની શ્રેણી પ્રદાન કરે છે

શેરડી

એફએમસી તમારા પાકની સુરક્ષા અને પોષણની આવશ્યકતાઓ માટે સર્વોત્તમ ઉત્પાદનો પ્રદાન કરે છે. આ વિભાગમાં શેરડીના પાકના જૈવિક ઋતુચક્ર અનુસાર અમારા ઉત્પાદનો અને ભલામણો વિશે વધુ જાણો.

 

વધુ જાણો

એફએમસી ટામેટાના પાકના સંરક્ષણ અને પોષણ માટે વિવિધ ઉત્પાદનોની શ્રેણી પ્રદાન કરે છે.

ટમેટા

એફએમસી તમારા પાકની સુરક્ષા અને પોષણની આવશ્યકતાઓ માટે સર્વોત્તમ ઉત્પાદનો પ્રદાન કરે છે. આ વિભાગમાં ટમેટાના પાકના જૈવિક ઋતુચક્ર અનુસાર અમારા ઉત્પાદનો અને ભલામણો વિશે વધુ જાણો.

 

વધુ જાણો