ગુણધર્મો
- ન્યૂટ્રોમેક્સ® જૈવિક દ્રાવણ માટીની પાણી શોષવાની ક્ષમતા વધારે છે અને માટીમાં ભેજ જાળવવામાં મદદ કરે છે
- ન્યૂટ્રોમેક્સ® જૈવિક દ્રાવણ પોષક તત્વોને શોષવામાં અને મૂળ તરફ પરિવહન કરવામાં મદદ કરે છે, જેથી મૂળના કદ અને દળમાં વધારો થાય છે
- ન્યૂટ્રોમેક્સ® જૈવિક દ્રાવણ સારી ગુણવત્તા ધરાવતી વધુ ઉપજ મેળવવામાં મદદ કરે છે
- ન્યૂટ્રોમેક્સ® જૈવિક દ્રાવણના કણો પાણીમાં સરળતાથી દ્રાવ્ય છે
ઉત્પાદનની માહિતી
ખાદ્ય સુરક્ષા માટે જમીનને સ્વસ્થ રાખવી ખૂબ જ જરૂરી છે. ન્યૂટ્રોમેક્સ® જૈવિક દ્રાવણ જેવા માયકોરિઝલ જૈવિક ખાતરો જમીનના પોષણમાં આવતી ઊણપ પૂરવાનો એક ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે. ન્યૂટ્રોમેક્સ® જૈવિક દ્રાવણ એ મૂળ અને જમીન વચ્ચેના માધ્યમ તરીકે કામ કરે છે. તે એક દાણાદાર માયકોરિઝલ જૈવિક ખાતર છે, જે મોટાભાગના પાકમાં પોષક તત્વોના શોષણમાં અને મૂળના ઝડપી પ્રસારમાં મદદ કરે છે.
પાક

ચોખા

ઘઉં

બટાકા

સફરજન

દાડમ
પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો.
આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.
પાકની સંપૂર્ણ સૂચિ
- ચોખા
- ઘઉં
- બટાકા
- સફરજન
- દાડમ