મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

FMC India continuously innovates itself to serve the farming community and promote FMC Asia APAC team inaugurates Project SAFFALsustainable agriculture in India. To tackle the menace of Fall Army Worm (FAW) that attacked Maize crops in India in the second half of 2018, FMC tied up with South Asia Biotech Consortium (SABC), a science advocacy think tank in India. The project was named as FMC project SAFFAL (Safeguarding Agriculture and Farmers against Fall Armyworm) with the following objectives:

 • વૈજ્ઞાનિક ડેટા અને અનુભવ અને પ્રતિષ્ઠિત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્રોતોના ચકાસણીપાત્ર અહેવાલોના આધારે ફૉલ આર્મીવર્મ અંગે જ્ઞાન સ્ત્રોત વિકસાવવો
 • પદ્ધતિઓના આઇપીએમ પેકેજ પ્રદર્શિત કરવા માટે સંબંધિત કેવીકે (kvk) ના સહયોગથી ખેતી નિદર્શનનું આયોજન
 • એફએડબલ્યુ ને સમર્પિત, માહિતી વધુ લોકો સુધી પહોંચાડવા માટે નેટવર્ક અને સંસ્થાઓની માહિતી સાથેનું વેબ આધારિત પોર્ટલ
 • ક્ષમતા નિર્માણ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમ

Hon’ble Union Minister of State for Agriculture and Farmer’s Welfare Shri Parshottam Ji Rupala launched Project SAFFALઆ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન એફએમસી એશિયા પેસિફિક પ્રદેશના પ્રમુખ સુશ્રી બેથવિન ટૉડ, એફએમસી ઇન્ડિયાના પ્રમુખ શ્રી પ્રમોદ અને એફએમસી ઇન્ડિયાનું નેતૃત્વ સંભાળતી ટીમના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ સફલ પોતે સમીક્ષાનો વિષય બની ગયો છે. તેણે વિવિધ વૈશ્વિક અને સ્થાનિક સ્તરે, જેમ કે ઇન્ટરનેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન કોન્ફરન્સ, એશિયન સીડ કોંગ્રેસ, એફએડબલ્યુ કોન્ફરન્સ ઈન્ડોનેશિયા વગેરેમાં એક પાયાના સ્તર પર આધારિત આદર્શ વિસ્તરણ યોજના તરીકે ઘણી પ્રશંસા અને માન્યતા મેળવી છે.

Project SAFFAL exemplified FMC culture of excellence through Team-work with Corporate Affairs, Regulatory, R&D and Commercial Teamsછેલ્લા 18 મહિનાથી ચાલી રહેલા સફલ યોજનાને કારણે ખેડૂતોમાં તેમજ અન્ય હિસ્સેદારો જેમ કે સરકારી અધિકારીઓ, કૃષિ યુનિવર્સિટીઓ, કેવીકે, એનજીઓ વગેરેમાં એફએડબલ્યુ અંગે મોટા પ્રમાણમાં જાગૃતિ આવી છે. તે આ ખૂબ ત્રાસદાયક જીવાતને નિયંત્રિત કરવા માટે સારી કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપે છે અને જાગૃતિ ફેલાવીને અને ક્ષમતા નિર્માણ દ્વારા દેશને અસરકારક અને ત્વરિત રીતે જીવાતોનો સામનો કરવામાં મદદ કરે છે.

Project SAFFALપ્રોજેક્ટ હેઠળ વિકસિત કરવામાં આવેલ એફએડબલ્યુની વેબસાઇટ www.fallarmyworm.org.in ભારતમાં આ કીટક માટે થતા તમામ વિકાસ માટે માનક અને સંદર્ભ બની ગઈ છે. પોસ્ટરો, પત્રિકાઓ, રમકડાં વગેરે જેવી, જાગૃતિ લાવવા માટે બનાવવામાં આવેલી સામગ્રીનો મકાઈનું ઉત્પાદન કરતાં રાજ્યોમાં કૃષિ વિભાગો અને વિશ્વવિદ્યાલયો દ્વારા વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પ્રોજેક્ટ સફલ એ કોર્પોરેટ બાબતોની ટીમો, નિયમનકારી ટીમો, સંશોધન અને વિકાસ અને કોમર્શિયલ ટીમો સાથે અદ્ભૂત પરિણામો આપવા માટે નજીકથી કામ કરીને એફએમસી કલ્ચર ઓફ એક્સેલન્સનું ઉદાહરણ આપ્યું છે. યોજનાનો વાર્ષિક અહેવાલ નવી દિલ્હીમાં હાલમાં જાહેર કરવામાં આવ્યો હતો.

અમે જ્યારે આ મહત્વની જ્ઞાન નેતૃત્વ પહેલના 2 સફળ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે સફલ ટીમ અત્યારથી જ ઘણી એવી બાબતોનો શ્રેય લઈ શકે છે જે પ્રથમ વાર જ કરવામાં આવ્યું છે.

“અમારા મુંબઈના મુખ્યાલયથી મે 2019માં યોજનાના આરંભ સમયે બેથવીએ કહ્યું કે અમને ખુશી છે કે અમારા વિશાળ વૈશ્વિક જ્ઞાન અને ટકાઉ ઉકેલો દ્વારા અમને ભારતના ખેડૂતોની સેવા કરવાની આ તક મળી છે".

“પ્રોજેક્ટ સફલ એફએમસીની એક અન્ય પહેલ છે જેનો ઉદ્દેશ ભારતીય ખેડૂતોને આવી ફૉલ આર્મીવર્મ જેવી ભયજનક જીવાતો સામે તેમના પાકનું રક્ષણ કરવા માટે સશક્ત બનાવવાનો છે, જેને પરિણામે તેઓ તેમની આવક અને ખેતીનું ટકાઉપણું વધારી શકે છે. અમને પ્રોજેક્ટ સફલ સાથે આ પ્રયત્નમાં એસએબીસીના ભાગીદાર હોવાનું ગૌરવ છે." - પ્રમોદ થોટા, એફએમસી ઇન્ડિયાના પ્રમુખ, એજીએસ બિઝનેસ ડાયરેક્ટર.

“અમે સાથે મળીને અંતરિયાળ વિસ્તારોમાં કૃષિ-વિસ્તરણ પ્રણાલીમાં નોંધપાત્ર ક્રાંતિ લાવ્યા છીએ. ભારતમાં સામાજિક-આર્થિક, ખાદ્ય અને ખોરાકની સુરક્ષા સામેના ખતરાને ટાળવા માટે અમે આઇસીએઆર સંસ્થાઓ, કેવીકે, એસએયુ અને રાજ્યના કૃષિ વિભાગો અને એનજીઓ જેવી વિવિધ એજન્સીઓને સફળતાપૂર્વક એકસાથે લાવી શક્યા" - ડૉ. સી ડી માયી, પ્રમુખ, સાઉથ એશિયા બાયોટેકનોલોજી સેન્ટર.

“આ યોજનાની સફળતા એ એફએમસી ટીમના પ્રયત્નોનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ છે, જેમાં સરકારી બાબતો, નિયમનકારી, સંશોધન અને વિકાસ અને કોમર્શિયલ ટીમોના દરેક સભ્યે તેમનું શ્રેષ્ઠ કાર્ય કરેલ છે. એપીએસી સ્તરે યોજના માટે આંતરિક સ્વીકૃતિ ખૂબ સંતોષકારક બાબત છે" - રાજુ કપૂર, જાહેર અને ઉદ્યોગ બાબતોના વડા.

જમીનનું સ્વાસ્થ્ય

એફએમસી ઇન્ડિયા ખેડૂતોને સુરક્ષિત અન્ન અને ટકાઉ ખેતી તરફ દોરી જાય તે રીતે તેમના પાકની ઉપજ વધારવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. એફએમસીના ખેત નિષ્ણાતો ભારતના ખેડૂતોને સારી કૃષિ પદ્ધતિ દ્વારા તાલીમ આપે છે, જેનો ઉદ્દેશ જમીનનું સ્વાસ્થ્ય જાળવી રાખવાનો, ખેતીના સંસાધનોનો ટકાઉ રીતે ઉપયોગ કરવાનો અને ખેતીને વધુ નફાકારક અને સુરક્ષિત બનાવવાનો છે.

એફએમસીની ફિલ્ડ ટીમો વિવિધ પાકો અંગે અને વિવિધ પ્રદેશોમાં દર વર્ષે લાખો ખેડૂતોને તાલીમ આપે છે. આ નીચેના સાધનોનો ઉપયોગ કરીને સિસ્ટેમિક કાર્યક્રમ દ્વારા કરવામાં આવે છે:

 • ખેડૂત જાગૃતિ શિબિર
 • ખેડૂત તાલીમ શિબિર
  • વર્ગખંડમાં તાલીમ
  • ફિલ્ડમાં તાલીમ
 • ખેતર નિદર્શન
 • લણણીના દિવસોનું આયોજન
 • ખેડૂત માટે ઑનલાઇન તાલીમ સત્રો, વગેરે.

567

8910

UgamThe theme of World Soil Health Day 2020 was ‘Keep Soil Alive, Protect Soil Biodiversity’. This day, on Dec 5th, FMC India launched a first-of-its-kind campaign, UGAM, focused to generate awareness on the critical importance of Soil Health for successful farming. Ugam aims to raise awareness on the importance of maintaining healthy ecosystems and human well-being by addressing the growing challenges in soil management, soil biodiversity loss and depleting soil nutrition.

જમીનનું સ્વાસ્થ્ય પાકનું સ્વાસ્થ્ય અને ઉત્પાદનની ગુણવત્તા નિર્ધારિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમારું માનવું છે કે આગામી બે દાયકાઓમાં કૃષિ પદ્ધતિઓ જમીનની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા અને સંબંધિત આબોહવા પરિવર્તનને ઘટાડવા માટે નોંધપાત્ર ફેરફાર લાવશે. યુનાઇટેડ નેશન્સ, એફએઓ અને યુએનડીપી સહિત વિશ્વની અગ્રણી સંસ્થાઓ જમીનના સ્વાસ્થ્ય અને કૃષિ સંબંધિત ક્ષેત્રોમાં ઘણી પહેલ કરી રહી છે. અમારું વૈશ્વિક સસ્ટેનેબિલિટી સૂત્ર 'ગ્રો વેલ' ની એક શાખા, ઉગમ સાથે, અમારો પ્રયત્ન આ વૈશ્વિક ઝુંબેશને નમ્ર રીતે ટેકો આપવાનો છે.

5 ડિસેમ્બરના રોજ, આ ઉદ્દેશ્ય સાથે આપણા દેશના અંતરિયાળ વિસ્તારો માટે વિવિધ સંચાર અને શિક્ષણ સાધનો અને જમીનના પરીક્ષણ માટેની કીટ સાથેની કસ્ટમાઇઝ્ડ સોઇલ હેલ્થ વાન રવાના કરવામાં આવી હતી. આ વાનના પ્રવાસની શરૂઆત ગુજરાત રાજ્યથી થઈ હતી અને કંપનીના અધિકારીઓ દ્વારા તેને વર્ચ્યુઅલ રીતે રવાના કરવામાં આવી હતી. અમારી ફિલ્ડ ટીમોની અન્ય પ્રવૃત્તિઓ દ્વારા પણ દેશભરના હજારો ખેડૂતો, વિતરકો, છૂટક વેપારીઓ અને અન્ય હિસ્સેદારોને જમીનના સ્વાસ્થ્ય અને પોષણ વિશેની માહિતી પ્રદાન કરવામાં આવી હતી.

111213

1415