ગુણધર્મો
- મેટ્રીહર્બ® નીંદણનાશક પસંદગી, પ્રણાલીગત અને સંપર્ક ક્રિયા દર્શાવે છે.
- તે નીંદણ ઉગ્યા પહેલાં અને પછીના નીંદણનું નીંદણનાશક છે.
- મોટા-પાંદડા વાળા નીંદણનું નિયંત્રણ પ્રદાન કરે છે (નાના અને મોટા-પાંદડા વાળા નીંદણ)
- વિવિધ લેબલ પાકમાં આદર્શ ટેન્કમાં મિશ્રણ કરવા માટેનું ભાગીદાર
- જમીન પર અવશેષની સારી અસર બતાવે છે.
સહાયક દસ્તાવેજો
ઉત્પાદનની માહિતી
મેટ્રીહર્બ® નીંદણનાશક મુખ્યત્વે મૂળ પ્રણાલી અને આંશિક રીતે પાંદડા દ્વારા શોષી લેવામાં આવે છે. તે પ્રકાશસંશ્લેષણને રોકે છે અને નીંદણના વિકાસને અટકાવે છે. ફેલેરિસ માઇનર, ટ્રાયન્થેમા, ડાઇજેરા આર્વેન્સિસ વગેરે જેવા ઘાસ અને મોટા પાંદડાવાળા નીંદણને નિયંત્રિત કરે છે.
પાક
શેરડી
શેરડીના પાકમાં લક્ષિત નિયંત્રણ
આ ઉત્પાદન નીચે જણાવેલને અસરકારક રીતે નિયંત્રિત કરે છે:
- ચેનોપોડિયમ આલ્બમ (બથવા)
- ઍચીનોક્લોઆ એસપીપી. (બાર્નયાર્ડ ઘાસ)
- ડેક્ટીલોક્ટેનિયમ
- કોન્વોલ્વુલસ આર્વેન્સિસ
- પાર્થેનિયમ હિસ્ટેરોફોરસ (કોન્ગ્રેસ ઘાસ)
- સાઇપ્રસ રોટન્ડસ (નટ ઘાસ)
- પોર્ટુંલાકા ઓલરાસિયા (પર્શિયન)
બટાકા
બટાકા માટે લક્ષિત નિયંત્રણ
આ ઉત્પાદન નીચે જણાવેલને અસરકારક રીતે નિયંત્રિત કરે છે:
- ચેનોપોડિયમ આલ્બમ (બથવા)
- પાર્થેનિયમ હિસ્ટેરોફોરસ (કોન્ગ્રેસ ઘાસ)
- ટ્રાયેન્થેમા એસપીપી. (હોર્સ પર્શિયન)
- ફલારિસ માઇનોર
- માલવા પાર્વીફ્લોરા (માલવા નીંદણ)
ઘઉં
ઘઉં માટે લક્ષિત નિયંત્રણ
આ ઉત્પાદન નીચે જણાવેલને અસરકારક રીતે નિયંત્રિત કરે છે:
- ચેનોપોડિયમ આલ્બમ (બથવા)
- માલવા પાર્વીફ્લોરા (માલવા નીંદણ)
- ફલારિસ માઇનોર
ટમેટા
ટમેટા માટે લક્ષિત નિયંત્રણ
આ ઉત્પાદન નીચે જણાવેલને અસરકારક રીતે નિયંત્રિત કરે છે:
- ઍચીનોક્લોઆ એસપીપી. (બાર્નયાર્ડ ઘાસ)
- એલ્યુઝિન ઇન્ડિકા (ઇન્ડિયન ગૂસ ઘાસ)
- ડેક્ટિલોક્ટેનિયમ ઇજીપ્શિયમ (ક્રોફૂટ ઘાસ)
- ટ્રાયેન્થેમા એસપીપી. (હોર્સ પર્શિયન)
- પોર્ટુંલાકા ઓલરાસિયા (પર્શિયન)
- ગાયનેન્ડ્રોપ્સિસ પેન્ટાફિલા
- યુફોર્બિયા એસપીપી. (ગાર્ડન સ્પર્જ)
- અમરંથસ વિરિદિસ (અમરંથ)
- કોમેલિના બેંઘલેન્સિસ
પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો.
આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.