મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

ઑસ્ટ્રલ® નીંદણનાશક

ઑસ્ટ્રલ® નીંદણનાશક એ શેરડીના પાક માટે એક પાક ઉગ્યા પહેલાંનું, વિસ્તૃત અસર ધરાવતું નીંદણનાશક છે. તે દિવસ 1 થી જ ઉત્કૃષ્ટ રીતે નીંદણ નિયંત્રણ કરે છે અને નીંદણના સાનુકૂળ સમયગાળા દરમિયાન પાકને નીંદણ મુક્ત રાખે છે અને તેનાથી પાકના સ્વાસ્થ્ય અને ગુણવત્તામાં સુધારો થાય છે.

ગુણધર્મો

  • ઑસ્ટ્રલ® નીંદણનાશક પહેલાં દિવસથી જ મોટા પાંદડાવાળા નીંદણને નિયંત્રિત કરે છે.
  • પસંદગીપૂર્વક, સુવ્યવસ્થિત, બમણી અને અવશિષ્ટ કાર્ય પદ્ધતિ ધરાવે છે.
  • નિર્ણાયક વિકાસના તબક્કામાં પ્રારંભિક નીંદણ સ્પર્ધાને નિયંત્રિત કરે છે.
  • છોડ અને મજબૂત મૂળને વધારે છે.
  • એકંદરે પાકનો જોમ વધારે છે.

સક્રિય ઘટકો

  • ક્લૉમાઝોન 22.5% + મેટ્રીબ્યુઝિન 21% ડબલ્યુપી

લેબલ અને એસડીએસ

3 લેબલ ઉપલબ્ધ છે

સહાયક દસ્તાવેજો

ઉત્પાદનની માહિતી

ઑસ્ટ્રલ® નીંદણનાશકમાં બે સક્રિય ઘટકોનો સમાવેશ થાય છે જે અલગથી કામ કરે છે અને બે રીતે કાર્ય કરે છે. ઑસ્ટ્રલ® જમીનના ટોચ પર એક સ્તર બનાવે છે, નીંદણને અંકુરિત થવા દેતું નથી અને પહેલાં દિવસથી જ નીંદણને નિયંત્રિત કરે છે. તે મોટા પાંદડા વાળા નીંદણનું ઉત્કૃષ્ટ નિયંત્રણ પ્રદાન કરે છે, પાકના મૂળને મજબૂત કરવામાં મદદ કરે છે અને પરિણામે એવા છોડમાં વધારો થાય છે, જે વૃદ્ધિના તબક્કામાં પાકનો મુખ્ય ઉત્પાદક ભાગ છે.

લેબલ અને એસડીએસ

પાક

પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો. 

આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.