ગુણધર્મો
- ઉગ્યા બાદ ફેલેરિસ માઇનર પર નિયંત્રણ મેળવવા માટેનું એક ઉત્તમ સોલ્યુશન.
- ભારતમાં 1st વખત - આઇસોફ્લેક્સ® ઍક્ટિવ દ્વારા સંચાલિત, પ્રતિરોધક ફેલેરિસ માઇનર સામે લડવા માટેની અનોખી રીત
- બેવડી ક્રિયા પદ્ધતિ પ્રણાલીગત અને સંપર્ક પ્રવૃત્તિ અને અસરકારક પહોળા પાંદડાવાળા નીંદણનું નિયંત્રણ એમ બંને પ્રદાન કરે છે.
- ફેલેરિસ એસપીપી પર લાંબા સમય સુધી અવશિષ્ટ નિયંત્રણ, પાક-બીજ સ્પર્ધા સમયગાળા દરમિયાન ઘઉંને સુરક્ષિત કરે છે.
- લાંબા ગાળાના નિયંત્રણના પરિણામે સમય અને ખર્ચ બચત થાય છે તેમજ પાકની મજબૂત વૃદ્ધિ થાય છે.
સક્રિય ઘટકો
- બિક્સલોઝોન 50% + મેટ્રીબુઝિન 10% ડબ્લ્યુજી
સહાયક દસ્તાવેજો
ઉત્પાદનની માહિતી
એમ્બ્રિવા™ નીંદણનાશક એ બે સક્રિય ઘટકોનું મિશ્રણ છે - આઇસોફ્લેક્સ® ઍક્ટિવ અને મેટ્રીબુઝિન, જે પ્રણાલીગત અને સંપર્ક પ્રવૃતિ બંને દ્વારા કામ કરીને વ્યાપક રીતે નીંદણ પર નિયંત્રણ પ્રદાન કરે છે. નીંદણ ઉગ્યા બાદ ઉપયોગ કરવાથી તેમા રહેલ ફાલરિસ માઇનર મરી જાય છે અને એમ્બ્રિવા™ ને કારણે નવું નીંદણ ઉગતું નથી કેમ કે તે ઉગ્યા પહેલાં અથવા રંગ ઉડેલ અથવા કિરમજી રંગના દેખાવ સાથે ઉગે ત્યારે જ મરી જાય છે. આ છોડ થોડાક દિવસોમાં જ સુકાઈ જાય છે કેમ કે તેની ઉર્જાનો ભંડાર ઘટી જાય છે. તેનો કિરમજી રંગ છોડના થડ સુધી ફેલાઈ જાય છે, ત્યાર બાદ છોડ કરમાઈ જાય છે.
પાક
ઘઉં
ઘઉં માટે લક્ષિત નિયંત્રણ
આ ઉત્પાદન નીચે જણાવેલને અસરકારક રીતે નિયંત્રિત કરે છે:
- ફલારિસ માઇનોર
- ચેનોપોડિયમ આલ્બમ (બથવા)
- મેડિકાગો ડેન્ટિક્યુલાટા (બર ક્લોવર)
- પોઆ એનુઆ
- કોરોનોપસ ડીડીમસ
- રુમેક્સ ડેન્ટ્ટસ
પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો.
આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.