ગુણધર્મો
- ઝડપી રોગ નિયંત્રણ પ્રદાન કરે છે.
- છોડના સ્વાસ્થ્યને સુધારે છે અને ઉપજને શ્રેષ્ઠ બનાવે છે.
- પાંદડાની સંપૂર્ણ સંભાળ પૂરી પાડે છે.
સહાયક દસ્તાવેજો
ઉત્પાદનની માહિતી
ઓવેટ® ફૂગનાશક નિવારક અને ઉપચારાત્મક ક્રિયા આપે છે જે પાંદડા અને ફળોને ફૂગથી રક્ષણ પૂરું પાડે છે. વ્યાપક રોગ નિયંત્રણ પ્રદાન કરે છે અને વિવિધ કાર્યકારી લાક્ષણિકતાઓ સાથે પ્રતિરોધક વ્યવસ્થાપનમાં સહાય કરે છે.
પાક
મગફળી
મગફળી માટે લક્ષિત નિયંત્રણ
આ ઉત્પાદન નીચે જણાવેલને અસરકારક રીતે નિયંત્રિત કરે છે:
- ટિક્કા લીફ સ્પોટ
દ્રાક્ષ
દ્રાક્ષ માટે લક્ષિત નિયંત્રણ
આ ઉત્પાદન નીચે જણાવેલને અસરકારક રીતે નિયંત્રિત કરે છે:
- એન્થ્રેક્નોઝ
- ડાઉની માઇલ્ડ્યૂ
સફરજન
સફરજન માટે લક્ષિત નિયંત્રણ
આ ઉત્પાદન નીચે જણાવેલને અસરકારક રીતે નિયંત્રિત કરે છે:
- સ્કૅબ
બટાકા
બટાકા માટે લક્ષિત નિયંત્રણ
આ ઉત્પાદન નીચે જણાવેલને અસરકારક રીતે નિયંત્રિત કરે છે:
- લેટ બ્લાઈટ
- અર્લી બ્લાઇટ
મરચી
મરચી માટે લક્ષિત નિયંત્રણ
આ ઉત્પાદન નીચે જણાવેલને અસરકારક રીતે નિયંત્રિત કરે છે:
- ફ્રૂટ રૉટ
તરબૂચ
તરબૂચ માટે લક્ષિત નિયંત્રણ
આ ઉત્પાદન નીચે જણાવેલને અસરકારક રીતે નિયંત્રિત કરે છે:
- લીફ સ્પોટ
- ડાઉની માઇલ્ડ્યૂ
પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો.
આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.