ગુણધર્મો
- ઝિનાત્રા® 700 પાક પોષણમાં તત્વોનું પ્રમાણ ઊંચું છે અને તેથી પરંપરાગત ઉત્પાદનોની સરખામણીમાં વપરાશનું પ્રમાણ ઓછું હોય છે
- તે ઝડપી શોષણ અને લાંબા ગાળા સુધી પોષણ પ્રદાન કરવા બનાવવામાં આવેલ છે
- ઝિનાત્રા® 700 પાક પોષણ દવાઓ બનાવવા માટે વપરાતા ગુણવત્તાવાળા કાચા માલમાંથી બનાવવામાં આવે છે અને અશુદ્ધિઓથી મુક્ત છે
- તે કૃષિ માટે વપરાતા મોટાભાગના પદાર્થો સાથે સુસંગત છે અને તેનું સંચાલન કરવું સરળ છે અને તે પર્યાવરણ માટે સુરક્ષિત દવા છે
સહાયક દસ્તાવેજો
ઉત્પાદનની માહિતી
ઝિંક કોઈ પણ પાકની વૃદ્ધિ માટે જરૂરી છે, અને ઝિંકની ઊણપને કારણે પાકના જીવન ચક્ર દરમ્યાન અનેક રોગો થઈ શકે છે. ઝિનાત્રા® પાક પોષણ એ મહત્વના ઝિંક ઉત્પાદનોમાંથી એક છે, જે મોટાભાગના પાકમાં ઝિંકની ઊણપ દૂર કરી શકે છે. ઝિનાત્રા® 700 પાક પોષણ એ સંપૂર્ણપણે તૈયાર કરેલ પ્રવાહી સૂક્ષ્મ પોષક તત્વો ધરાવતું, ઝિંકનું બહોળું પ્રમાણ ધરાવતું ખાતર છે, જે મોટાભાગના પાકમાં ઝિંકની ઊણપ અટકાવે છે અને તેની સારવાર પ્રદાન કરે છે.
પાક

ચોખા

કપાસ

મરચી

દ્રાક્ષ

ઘઉં

બટાકા
પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો.
આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.
પાકની સંપૂર્ણ સૂચિ
- ચોખા
- કપાસ
- મરચી
- દ્રાક્ષ
- ઘઉં
- બટાકા
- ચા