ઝડપી તથ્યો
- એમાડિસ® કીટનાશક એક કીટ વૃદ્ધિ નિયમનકાર છે
- તેમાં પાંદડાઓ દ્વારા વહન થાય છે
- પાક, દવાનો છંટકાવ કરનારા, પર્યાવરણ અને સફેદ માખીના કુદરતી શિકારીઓ માટે અનુકૂળ છે
- ઈંડા મૂકવા, સ્વરૂપાંતર, પ્રજનનને અટકાવે છે અને તેથી કીટકોના વસ્તી વધારાને નિયંત્રિત કરે છે
- ચૂસિયા જીવાતોની વસ્તી ખૂબ જ ઝડપથી વધતી હોય છે. તેથી જ તેને અસરકારક રીતે નિયંત્રણ કરીને પાકને લાંબા સમય સુધી રક્ષણ આપે છે
સહાયક દસ્તાવેજો
ઉત્પાદનનું અવલોકન
કપાસ અને શાકભાજીમાં ઝડપથી વિકસતા સફેદ માખી જેવા ચૂસક કીટકો ઉત્પાદકો માટે ઘણા પડકારો ઉભા કરે છે. એફએમસીનું એમાડિસ® કીટનાશક એક અનોખી દવા છે જે માત્ર કીટકોનો નાશ જ કરતી નથી, પરંતુ સફેદ માખીઓ અને અન્ય ચૂસક કીટકોનું દીર્ઘકાલીન વ્યવસ્થાપન પણ કરે છે. એમાડિસ® કીટનાશક એ કીટકોમાં થતા સ્વરૂપાંતરમાં હસ્તક્ષેપ કરીને કીટકોના વસ્તી વધારાને અટકાવે છે અને પાકને લાંબા સમય સુધી કીટક-મુક્ત વાતાવરણ પૂરું પાડે છે. એમાડિસ® કીટનાશક, એક કીટક વૃદ્ધિ નિયમનકાર, માત્ર ચૂસક કીટકો પર નિયંત્રણ પ્રાપ્ત કરતા નથી, પરંતુ સફેદ માખીના કુદરતી શિકારીને બચાવવામાં પણ મદદ કરે છે.
લેબલ અને એસડીએસ
પાક

કપાસ
કપાસ માટે લક્ષિત નિયંત્રણ
આ ઉત્પાદન નીચે જણાવેલને અસરકારક રીતે નિયંત્રિત કરે છે:
- સફેદ માખી

રીંગણ
રીંગણ માટે લક્ષિત નિયંત્રણ
આ ઉત્પાદન નીચે જણાવેલને અસરકારક રીતે નિયંત્રિત કરે છે:
- સફેદ માખી
- પાંદડાની માકડી

ભીંડા
ભીંડા માટે લક્ષિત નિયંત્રણ
આ ઉત્પાદન નીચે જણાવેલને અસરકારક રીતે નિયંત્રિત કરે છે:
- સફેદ માખી
- પાંદડાની માકડી

મરચી
મરચી માટે લક્ષિત નિયંત્રણ
આ ઉત્પાદન નીચે જણાવેલને અસરકારક રીતે નિયંત્રિત કરે છે:
- સફેદ માખી
- એફિડ
પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો.
આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.
પાકની સંપૂર્ણ સૂચિ
- કપાસ
- રીંગણ
- ભીંડા
- મરચી